આહિર સમાજની મહિલાઓ 200 કિલો સોનાનાં ઘરેણાં પહેરી ગરબે ઘૂમી

Wednesday 13th December 2023 05:47 EST
 
 

ગુરુવારે 200 કિલોથી વધુનાં સોનાનાં ઘરેણાંના શણગાર, પરંપરાગત વસ્ત્રો અને કેડે રિવોલ્વર સાથે આહિર મહિલાઓએ વરરાજાના ફૂલેકામાં રાસની રમઝટ બોલાવી હતી. ભારે વજનનાં ઘરેણાં પહેરીને પણ તેઓએ ગરબે ઘૂમીને ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન સમારંભની ઉજવણી કરવા પ્રેરણા પૂરી પાડી હતી. 


comments powered by Disqus